ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: સૂર


રાધાનું નામ
વાંસળીના સૂરમાં
છેડોના શ્યામતા.૧૩ માર્ચ ૨૦૧૧ ના રોજ ભાવનગરમાં સૂર શૃંગારનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેની માહિતિ નીચે પ્રમાણે છે.

કાર્યક્રમ: સૂર શૃંગાર
કલાકાર: આસિત દેસાઈ, હેમા દેસાઈ, આલાપ દેસાઈ
સ્થળ: દક્ષિણામૂર્તિ ની ટેકરી
સમય: સવારે ૬:૩૦ કલાકે
આયોજક: ટ્રસ્ટ તરલ

રસ ધરાવતાં શ્રોતાઓને આયોજકો તરફથી જાહેર નીમંત્રણ પાઠવવામાં આવેલ છે.


અને હા, સંગીત રસીકોને – ત્રણ ભાષામાં સંગીતના સૂર રેલાવતા કીર્તન ભાગવત – વીશે જાણવું જરૂર ગમશે.ગોપીઓને શ્યામ વગર સૂનું લાગે છે ત્યારે કૃષ્ણ પોતાની બંસરીના સૂર છેડી ગોપીઓનું સૂનાપણું દૂર કરે છે. ગોપીઓને દુનિયામાં કૃષ્ણના સૂરથી વધારે ઉત્કૃષ્ટ કશું જ લાગતું નથી અને તે મુગ્ધ બનીને વાંસળીના સૂર સાંભળે છે. આપણે પણ આધુનિક વિજ્ઞાનની મદદથી આધુનિક કૃષ્ણની વાંસળીના સૂર સાંભળીએ.


[Youtube=http://www.youtube.com/watch?v=PHrEGeeGrdk]


“મધુવન” માં ૩ દિવસનું વેકેશન છે. મને થયું કે સૂર અને શબ્દના ચાહકોને આ ૩ દિવસ ની મારી ગેરહાજરીના બદલામાં કશુંક બોનસ રૂપે આપતા જવું જોઈએ. તો બોનસરૂપે મારું અને અતુલનું મનપસંદ ગીત “ગૂંજ ઉઠી શહનાઈ” નું “તેરે સૂર ઔર મેરે ગીત” લતા મંગેશકરના અવાજમાં માણો અને આનંદ કરો.


[Youtube=http://www.youtube.com/watch?v=xagPPY9TH1Q]