ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: માલા

દોસ્તો,

ગીતાંજલી દ્વારા કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના ઉદાત્ત વિચારો શ્રી ધૂમકેતુના ભાવાનુવાદ મારફત આપણે માણતાં રહેશું. વચ્ચે એક (કોમર્શીયલ ?) બ્રેક લેવો જરુરી છે.

તો આજે માણીએ હળવી શૈલિમાં વ્યાજસ્તૂતી અલંકારનો ભરપૂર ઉપયોગ જે સ્તોત્રમાં થયો છે તે ચા સ્તોત્ર.


આ લેખ શ્રી વિનોદમાલા નામની પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.ચા સ્તોત્રની લિંક આપનારને હાસ્ય દરબારની ૧૦૦ પોસ્ટ વાંચ્યાનું પુણ્ય મળશે અને તેમની ૭૧ પેઢી સુધી કોઈ ચા પીધા વગરનો નહીં રહે 🙂


આ ચા સ્તોત્રનું બ્લોગજનોને અને બ્લોગવાચકોને પાચન થાય ત્યાં સુધી મધુવન પર એક વિરામ રહેશે. વિરામ બાદ ફરીથી મળશું કવિવર રવિન્દ્રનાથ ટાગોરના વિચારો સાથે ગીતાંજલીના માધ્યમથી..