ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: પ્રેમ

મીરા બાઈ ભક્ત હતા. નંદલાલાના પ્રેમમાં એટલા બધાં પાગલ હતા કે સગા વહાલા અને કુટુંબીઓને છોડી દેવા પડ્યાં તો યે ઈશ્વરને ન છોડ્યાં. તેવું કહેવાય છે કે તેમનું પાર્થિવ શરીર મૃત્યું પછી પ્રાપ્ત ન થયું અને તેઓ સદેહે શ્રી કૃષ્ણની મુર્તિમાં સમાઈ ગયાં. તેમના જીવન વિશે આપણે ઈતિહાસકારોને સંશોધન કરવા દઈએ. જેઓ પ્રભુના દિવાના છે તેમને મીરા બાઈ એક સુંદર વાત આ ભજનમાં કહે છે કે : પ્રભુ મેળવવા હોય તો સાધન, ભજન અને ઈશ્વર પ્રતિ પ્રેમ અને પ્રિત હોવા ખુબ જરુરી છે. તો આજે માણીએ મીરા બાઈનું આ ભજન.


સાધન કરના ચાહિયે મનવા
ભજન કરના ચાહિ
પ્રેમ લગાના ચાહિરે મનવા
પ્રીત કરના ચાહિ (ધૃવ)

નિત નાવન સે હરિ મિલે
તો જલ જંતુ હોય,
ફલમૂલ ખા કે હરિ મિલે
તો બાદૂર બાંદરાય.

તુલસી પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂ તુલસી ઝાડ,
પત્થર પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂં પહાડ.

તિરણ ભખન સે હરિ મિલે
તો બહુત મૃગી અજા,
સ્ત્રી છોડન સે હરિ મિલે
તો બહુત રહે હૈં ખોજા.

દૂધ પીને સે હરિ મિલે
તો બહુત વત્સ બાલા
’મીરાં’ કહે બિના પ્રેમ સે
નહીં મિલે નંદલાલા.

Advertisements

દોસ્તો,

શ્રી અજયભાઈ ઓઝાની આ વાર્તા વર્ષો પહેલાં રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલી આજે તેમના બ્લોગ પર પણ વાંચીને આનંદ થયો.

રીડ ગુજરાતી પર

શ્રી અજયભાઈ ઓઝાના બ્લોગ પર

શ્રી અજયભાઈ ઓઝા હિન્દિ અને ગુજરાતી ભાષામાં સાહિત્ય રચના કરે છે. તાજેતરમાં જ શરુ કરેલા તેમના બ્લોગની મુલાકાત લેવાનું અને તેમને અભિનંદન આપવાનું આપને જરૂર ગમશે.


પ્રેમ એટલે શું? જેણે પ્રેમ કર્યો છે તેને પુછો. પ્રેમ કર્યો મીરાંએ – પ્રેમ કર્યો કબીરે. સંસારી લોકોનો પ્રેમ સંસારની ક્ષણભંગુર વ્યક્તિ અને વસ્તુઓ માટે – જ્યારે મીરાં અને કબીરે અલૌકિક પ્રેમ કર્યો. એ પરમ સત્તાને – તે પરમ ચૈતન્યને પ્રેમ કર્યો કે જેના પ્રેમમાં પાગલ બનીને પોતાના સ્વને ભુલીને તે મહાસત્તા – પરમ ચેતનામાં વિલિન થઈ ગયા. દોસ્તો પ્રેમ કરવો જ હોય તો હંમેશા સર્વોચ્ચ તત્વને પ્રેમ કરજો. મીરાં હંમેશા કહેતાં કે મરી જાય તેવા પુરુષને પરણીને શું કરવું છે? હું તો એવા પુરુષને પરણીશ કે જે કદીએ નાશ ન પામે – અને છેવટે મીરાંનો પ્રેમ તેને તે અખંડ ચૈતન્ય શ્યામ સાથે એકરુપ બનાવી દે છે. મીરાંના આ મહાન પ્રેમે જ તેને અમર બનાવી દીધાં.

https://madhuvan1205.files.wordpress.com/2011/02/he_ri_me_to_prem_diwani.jpg

એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાને કોઈ… એ રી મૈં તો પ્રેમદિવાની…..

જો મે ઐસા જાનતી
પ્રિત કીયે દુ:ખ હોય
નગર ઢંઢેરા પીટતી
પ્રિત ન કીજો કોઈ… એ રી મૈં તો પ્રેમદિવાની…..

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય… એ રી મૈં તો પ્રેમદિવાની…..

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય… એ રી મૈં તો પ્રેમદિવાની…..

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય… એ રી મૈં તો પ્રેમદિવાની…..


ગયાં રવિવારે અહીં ભાવનગરના એક વિસ્તારમાં શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ દ્વારા બાળકોને પતંગ વિતરણ કરવાનું આયોજન કર્યું હતુ. પહેલા થોડી વાર તો બધું વ્યવસ્થિત ચાલ્યું પછી તો બાળકોને ધસારો એટલો વધ્યો કે અમુક પતંગો ફાટી ગયાં, પતંગ વહેંચનારાઓને પતંગ બચાવવા નાસભાગ કરવી પડી. ત્યાર બાદ બધાં બાળકોને બેસાડી દીધા અને કહ્યું કે જેને માથે હાથ મુકવામાં આવશે તેને જ પતંગ મળશે અને પછી દરેક બાળકોને પતંગ મળ્યો. બાળકોને માટે પતંગ એટલે જાણે મોંઘામુલું રમકડુ અને તેને માટે જીવ પર આવીને લડી પણ પડે. લ્યો માણો પતંગ વીતરણ દરમ્યાન થયેલી રમૂજી ઘટનાઓ. અને હા, છેલ્લે નીચેનું મસ્ત મસ્ત ગીત માણવાનું નહીં ભુલતા હો..


[Youtube=http://www.youtube.com/watch?v=Uyt6q28OHDM]


આવતી કાલે તો મકરસંક્રાતીનું પાવન પર્વ આવીને ઉભુ રહેશે. અમદાવાદીઓ, વડોદરાના રહેવાસીઓ અને હુરતીઓ ગેલમાં આવી ગયાં હશે. ગઈ કાલે અતુલ, આસ્થા અને હંસ: પતંગને કાનેતર બાંધવાની શરુઆત કરીને પતંગ-પર્વને આવકારવા થનગની રહ્યા છે. આ પર્વ પ્રેમ,ઉત્સાહ અને આનંદનું છે. મકરસંક્રાતી અને ઉત્તરાયણનું મહ્ત્વ દર્શાવતા લેખ ઈન્ટરનેટમાંથી શોધ કરતાં મળી જશે પણ મુળ વાત છે જીવનનો જંગ આનંદથી ખેલવો અને જીત મળે કે હાર 🙂 પણ જીવનની પ્રત્યેક પળને માણતા રહેવી.


[Youtube=http://www.youtube.com/watch?v=A4g-Wpqe2EM]


y Hey
oo..aa..
Kaipoche

ho…
oh…

Ay Dheel De Dheel Dede Re Bhaiya
Ay Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Arre Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

Tez Tez Tez Hai Maanja Apna Tez Hai
Tez Tez Tez Hai Maanja Apna Tez Hai
Ungli Kat Sakti Hai Babu
Ho Ungli Kat Sakti Hai Babu
To Patang Kya Cheez Hai
Dheel De Dheel Dede Re Bhaiya
Hey Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Hey Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

tak …

Hey …
Kaipoche
Ay Lapet
Teri Patang To Gayi Kaam Se
Kaisi Kati Udi Thi Shaan Se
Chal Sarak Ab Khisak
Teri Nahin Thi Vo Patang
Vo To Gayi Kisike Sang Sang Sang
Oh Gam Na Kar Ghumaphirke Tu Phirse Garr Garr
Aasmaan Hai Tera Pyaar Honsla Buland Kar
Dam Nahin Hai Aankhon Mein Na Maanje Ki Pakad Hai
Tanni Kaise Baandhte Hain Isko Kya Khabar Hai
Lagale Pech Phir Se Tu Hone De Jung
Nazar Sada Ho Oonchi Sikhaati Hai Patang
Sikhaati Hai Patang

Ho…
Oh…
Hey Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De
Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De
Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Hey Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

Hey..
Hey
Oh…
Ho..
Kaipoche .



દિપાવલી એટલે “પ્રેમ” નું પર્વ ! આપણા દેશમાં જુદી જુદી ભાષામાં અને અંગ્રેજીમાં પ્રેમ વ્યક્ત કરવા માટે શું કહેતા હશે? ચાલો આજે માણીએ અમીતાભ બચ્ચન અને પરવીન બાબીની મનમોહક અદામાં આ પ્રેમગીત..


[Youtube=http://www.youtube.com/watch?v=y4U4MY5OG38]