ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: પ્રભુદાસ


જળમાં નાવ
પાણી ન નાવે – તરો
અન્યથા ડૂબો

મન સંસારે
સંસાર ન હો મને
તે પ્રભુદાસ