ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: પતંગ


શિયાળો આવ્યો
પતંગ ઠંડી લાવ્યો
તડકો ગમેહંસ:ને પતંગ ઉડાડતા તો બે વર્ષ પહેલાનું આવડી ગયું છે (મોરના ઈંડા ચિતરવા પડે?). આ વર્ષે તો હવે તે પેચ લેતાં શીખે છે. સહુને ખુશખુશાલ મકર સંક્રાતીના વધામણા. અમદાવાદીઓ તો બે દિવસ પતંગની મજા લેશે. અને હા, યુ.એસ.એ. માં રહેતાં મિત્રો અને સ્વજનો તો વળી ૩ દિવસ પતંગોત્સવ મનાવી શકશે – કારણકે ત્યાં તો હજુ આજે ૧૩ તારીખ હશે. બોલો ક્યારેક સમય કરતાં પાછળ રહેવામાં પણ લાભ જ છે ને? આમ જોઈએ તો મનથી સુખ અને મનથી દુ:ખ તેથી દરેક પરિસ્થિતિને જો હકારાત્મક રીતે લેતાં આવડી જાય તો સુખ જ સુખ છે..


[Youtube=http://www.youtube.com/watch?v=8Nb8kBnvuA0]


ગયાં રવિવારે અહીં ભાવનગરના એક વિસ્તારમાં શ્રી રામકૃષ્ણ/વિવેકાનંદ સેવાશ્રમ દ્વારા બાળકોને પતંગ વિતરણ કરવાનું આયોજન કર્યું હતુ. પહેલા થોડી વાર તો બધું વ્યવસ્થિત ચાલ્યું પછી તો બાળકોને ધસારો એટલો વધ્યો કે અમુક પતંગો ફાટી ગયાં, પતંગ વહેંચનારાઓને પતંગ બચાવવા નાસભાગ કરવી પડી. ત્યાર બાદ બધાં બાળકોને બેસાડી દીધા અને કહ્યું કે જેને માથે હાથ મુકવામાં આવશે તેને જ પતંગ મળશે અને પછી દરેક બાળકોને પતંગ મળ્યો. બાળકોને માટે પતંગ એટલે જાણે મોંઘામુલું રમકડુ અને તેને માટે જીવ પર આવીને લડી પણ પડે. લ્યો માણો પતંગ વીતરણ દરમ્યાન થયેલી રમૂજી ઘટનાઓ. અને હા, છેલ્લે નીચેનું મસ્ત મસ્ત ગીત માણવાનું નહીં ભુલતા હો..


[Youtube=http://www.youtube.com/watch?v=Uyt6q28OHDM]


આવતી કાલે તો મકરસંક્રાતીનું પાવન પર્વ આવીને ઉભુ રહેશે. અમદાવાદીઓ, વડોદરાના રહેવાસીઓ અને હુરતીઓ ગેલમાં આવી ગયાં હશે. ગઈ કાલે અતુલ, આસ્થા અને હંસ: પતંગને કાનેતર બાંધવાની શરુઆત કરીને પતંગ-પર્વને આવકારવા થનગની રહ્યા છે. આ પર્વ પ્રેમ,ઉત્સાહ અને આનંદનું છે. મકરસંક્રાતી અને ઉત્તરાયણનું મહ્ત્વ દર્શાવતા લેખ ઈન્ટરનેટમાંથી શોધ કરતાં મળી જશે પણ મુળ વાત છે જીવનનો જંગ આનંદથી ખેલવો અને જીત મળે કે હાર 🙂 પણ જીવનની પ્રત્યેક પળને માણતા રહેવી.


[Youtube=http://www.youtube.com/watch?v=A4g-Wpqe2EM]


y Hey
oo..aa..
Kaipoche

ho…
oh…

Ay Dheel De Dheel Dede Re Bhaiya
Ay Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Arre Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

Tez Tez Tez Hai Maanja Apna Tez Hai
Tez Tez Tez Hai Maanja Apna Tez Hai
Ungli Kat Sakti Hai Babu
Ho Ungli Kat Sakti Hai Babu
To Patang Kya Cheez Hai
Dheel De Dheel Dede Re Bhaiya
Hey Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Hey Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

tak …

Hey …
Kaipoche
Ay Lapet
Teri Patang To Gayi Kaam Se
Kaisi Kati Udi Thi Shaan Se
Chal Sarak Ab Khisak
Teri Nahin Thi Vo Patang
Vo To Gayi Kisike Sang Sang Sang
Oh Gam Na Kar Ghumaphirke Tu Phirse Garr Garr
Aasmaan Hai Tera Pyaar Honsla Buland Kar
Dam Nahin Hai Aankhon Mein Na Maanje Ki Pakad Hai
Tanni Kaise Baandhte Hain Isko Kya Khabar Hai
Lagale Pech Phir Se Tu Hone De Jung
Nazar Sada Ho Oonchi Sikhaati Hai Patang
Sikhaati Hai Patang

Ho…
Oh…
Hey Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De
Dheel De Dheel Dede Re Bhaiya
Dheel De
Dheel De Dheel Dede Re Bhaiya
Us Patang Ko Dheel De
Jaisi Hi Masti Mein Aaye
Hey Jaisi Hi Masti Mein Aaye
Us Patang Ko Kheench De
Dheel De Dheel Dede Re Bhaiya

Hey..
Hey
Oh…
Ho..
Kaipoche .