ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ત્રીશુળ

એક વખત હું, અતુલ, આસ્થા અને હંસ: ઘોઘાથી એકાદ કિલોમીટર પાસે આવેલા સુંદર સ્થળે માતાજીના મંદિરે ફરવા ગયાં હતા. ત્યાં મંદિરની પાછળના ભાગમાં સુંદર તળાવ આવેલું છે. જેમાં કાચબાઓ અને માછલીઓ તરે છે, પક્ષીઓ વિહાર કરે છે. ભાવનગરમાં રહેતાં લોકોને ક્યારેક ફરવા જવા માટે સરસ સ્થળ છે. તે સમયે લીધેલ એક ફોટોગ્રાફ અહીં મુકું છું. આ ફોટો જોઈને આપના મનમાં કેવા પ્રકારના ભાવો ઉત્પન્ન થયાં તે વિશે પ્રતિભાવ આપવા વિનંતી.


Advertisements