ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: સહકાર/સહયોગ/મિત્રતા

દોસ્તો,

ભાવનગરી ગૃપ દ્વારા એક ઈ-મેઈલ મળ્યો છે. શ્રી ભરતભાઈ પાઠક ન્ય઼ુયોર્ક આવી રહ્યાં છે. કોઈ ભાવનગરી કે ગુજરાતી ત્યાં હોય તો શ્રી સર્વદમનભાઈને જણાવવા વિનંતી. અથવા તો મને નીચેના ઈ-મેઈલ પર જાણ કરશો.

kavitaatuljani@gmail.com


SHREE BHARATBHAI PATHAK
CHIEF CONSERVATOR FOREST,
GUJARAT
is visiting

SYRACUSE UNIVERSITY – NEWYORK

From JULY 17th up to July 30th

as part of training/ is there any bhavnagari or Gujrati in that area ?
any possibility of getting contact or supposedly possible assistance?
any name and phone numbers? kindly let me know?

My contact number is 210 418 4288
in india it is 02692 235835,02692 235535

thanks to all in advance

Sarvadaman


ભાવનગરી / ગુજરાતીઓના સહયોગની અપેક્ષા સહ.