ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: રાષ્ટ્રભક્તિ


ભારતીયત્વ
જાતિ, ભાષા ને ધર્મ
એક ત્રિરંગો


Advertisements


જન્મ જયંતિ
સ્વામી વિવેકાનંદ
ઉજવો હોંશે


ગજવ્યો ઘોષ
સ્વામી વિવેકાનંદે
જાગો જગાડો


યુવાનો જાગો
સ્વામી વિવેકાનંદ
પ્રેરણા મુર્તી


નોધ:

અત્યારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ની ઉજવણી નીમીત્તે સમગ્ર વિશ્વમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ગુજરાતમાં એક વર્ષ આ ઉજવણી ચાલશે અને તે દરમ્યાન અનેક પ્રકારના પ્રેરણાત્મક અને રચનાત્મક કાર્યોનું આયોજન થઈ રહ્યું છે.

વિકિપિડીઆ પર સ્વામી વિવેકાનંદ વિશે:

Swami Vivekananda : Life and Teachings

swami-vivekanand.com

21 Effective Quotation of Swami Vivekananda



જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ |
ઇસકે વાસ્તે યે તન હૈ મન હૈ ઔર પ્રાણ હૈ ||
જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ ||ધ્રુ||

ઇસકે કણ-કણ પે લિખા રામ-કૃષ્ણ નામ હૈ |
હુતાત્માઓં કે રુધિર સે ભૂમિ શસ્ય-શ્યામ હૈ |
ધર્મ કા યે ધામ હૈ, સદા ઇસે પ્રણામ હૈ |
સ્વતંત્ર હૈ યહ ધરા, સ્વતંત્ર આસમાન હૈ ||૧||

ઇસકે આન પે અગર જો બાત કોઈ આ પડ઼ે |
ઇસકે સામને જો જ઼ુલ્મ કે પહાડ઼ હોં ખડ઼ે |
શત્રુ સબ જહાન હો, વિરુદ્ધ આસમાન હો |
મુકાબલા કરેંગે જબ તક જાન મેં યે જાન હૈ ||૨||

ઇસકી ગોદ મેં હજ઼ારોં ગંગા-યમુના ઝૂમતી |
ઇસકે પર્વતોં કી ચોટિયાઁ ગગન કો ચૂમતી |
ભૂમિ યે મહાન હૈ, નિરાલી ઇસકી શાન હૈ |
ઇસકે જય-પતાકે પે લિખા વિજય-નિશાન હૈ ||૩||

ઇસકે વાસ્તે યે તન હૈ, મન હૈ ઔર પ્રાણ હૈ |
જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ ||


ઉઠો ઉઠો ઉઠો ભાઈ
જાગો જાગો જાગો ભાઈ



દોસ્તો,

સરકારને વાંધો ઉપવાસ અને ભીડ સામે છે ને? ચાલો આપણે ઘરે બેસીને આપણું આંદોલન મજબુત બનાવીએ. વધારે વિગત માટે શ્રી જય વસાવડાની આ પોસ્ટની લિંક પર ક્લિક કરશો. जागो सोनेवालो… SPREAD IT, PLZ



શું તમે એક પોસ્ટકાર્ડ લખશો? કે હજુએ તમને સુઈ રહેવામાં મજા આવે છે?



દોસ્તો,

જે રાષ્ટ્રની સરકાર પોતાના વફાદાર / પ્રામાણીક / બુદ્ધિજીવી અને દેશને માટે મરી ફીટવાની તમન્નાવાળા નાગરીકોની વાત કાને ધરતી નથી અને સતત પોતાના ભ્રષ્ટ અને આપખૂદ નીર્ણયો દ્વારા દેશવાસીઓની મહત્વાકાંક્ષા અને અરમાનોનું ગળું ઘોંટ્યા કરે છે – કાં તો તે સરકાર પદભ્રષ્ટ થઈ જાય છે અથવા તો દેશ અંધકાર યુગમાં ધકેલાઈ જાય છે.



તા. ૧૫મી ઓગષ્ટ ૨૦૧૧ ના રાત્રે ૮ થી ૯ દરમ્યાન વીજળીના અભાવમાં મીણબત્તીના અજવાળે અભ્યાસ કરી રહેલા આસ્થા અને હંસ:



દોસ્તો,

માતાનું રક્ષણ કરીએ – ભક્ષણ નહીં. વધુ તો શું કહું?




https://madhuvan1205.files.wordpress.com/2011/01/sabase_unchi_vijaya_pataka.jpg

सबसे उँची विजय पताका
सबसे उँची विजय पताका लिए हिमालय खड़ा रहेगा।
मानवता का मानबिन्दु यह भारत सबसे बडा रहेगा॥

विन्ध्या की चट्टानों पर रेवा की यह गति तूफानी
शत शत वर्षो तक गायेगी जीवन की संघर्ष कहानी
इसके चरणों में नत होकर हिन्दु महोदधि पडा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥१॥

गंगा यमुना घट से निकलीं जहां एक होकर बहने को
जहाँ प्रकृति के पास रहा है सदा पुरुष से कुछ कहने को
उस भारत में पराक्रमों का प्यारा झंडा गड़ा रहेगा
भारत सबसे बडा रहेगा ॥२॥

जिसकी मिट्टी में पारस है स्वर्ण-धूलि उस बंग भूमि की
पंचनदो के फव्वारों से सिंची बहारें पूण्य-भूमि की।
शीर्ष-बिन्दु श्रीनगर सिन्धु तक सेतुबन्धु भी अड़ा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥३॥

जिस धरती पर चन्दा-सूरज साँझ-सकारे नमन चढ़ाते
षड्‌-ऋतु के सरगम पर पंछी दीपक और मल्हार सुनाते।
वही देश-मणि माँ-वसुधा के ह्नदय-हार में जड़ा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥४॥