ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: ભ્રષ્ટાચાર સામે આંદોલન

દોસ્તો,

અણ્ણાજીના અંદોલનને ઠેર ઠેરથી લોકોના સમૂહોનો વ્યાપક ટેકો મળી રહ્યો છે –

સરકાર હચમચી ગઈ છે –

જો હજુ પણ તે આ દેશનું થોડું ઘણું યે હિત ચાહે છે તેવો જુઠો મુખવટોયે પહેરવા માંગતી હોય તો તેમણે સામે ચાલીને જન લોકપાલ બીલ સ્વીકારી લેવું જોઈએ –

આપણે આજ સુધી જોયું છે કે ભ્રષ્ટ લોકોના ગૃપ, ટોળકી કે સમુહે એકલ દોકલ લોકોને સરેઆમ, દાદાગીરીથી બેધડક લૂટ્યા છે અને તેવે વખતે લાજવાને બદલે ગાજ્યા છે. અડધી રાત્રે રામદેવબાબાની છાવણી પર લાઠીચાર્જ તાજેતરનો દાખલો છે –

જ્યારે સમુહની શક્તિ, લોકોની શક્તિ જાગી ઉઠી છે ત્યારે આપણે સહુ આ વિરાટ આંદોલનને સક્રીય ટેકો આપીએ –

બ્લોગ કે વેબસાઈટના માધ્યમથી આપણે વિશાળ જન સમુહ સુધી આપણો સંદેશો પહોંચાડી શકીએ –

જરૂર છે માત્ર થોડો પુરુષાર્થ અને દેશ પ્રત્યેની થોડીક લાગણીની –

આવો આપણે દેશહિતમાં આપણાં હાથ મીલાવીએ –

નયા દૌરનું આ ગીત જમીનદારના અન્યાય સામે સંગઠીત સમુહનો વિરોધ દર્શાવતુ ગીત છે. આ ગીતમાં જમીનદાર આકરી શરત મુકે છે કે તમારે બસ સામે ગાડા ચલાવીને જીતી બતાવવાનું ??? અને લોકો સમૂહમાં એકત્રીત થઈને ફટા ફટ ટુંકો રસ્તો બનાવે છે અને જીતી બતાવે છે.

આપણી સરકાર પણ હાસ્યાસ્પદ શરત મુકે છે કે ૨૫ કરોડ લોકોનો ટેકો જોઈએ – આપણે તેમને ૨૫ શું ૫૦ કરોડ લોકોનો ટેકો આપીને બતાવીએ કે હવે અમે તમારાથી ખરેખર કંટાળ્યા છીએ –Aa aa aaa…
Aa aa aaa…
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re

Saathi haath badhana saathi haath badhana
Ek akela thak jayega milkar bojh uthana
Saathi haath badhana saathi haath badhana
Ek akela thak jayega milkar bojh uthana
Saathi haath badhana
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re

Hum mehnat waalon ne jab bhi milkar kadam badhaya
Saagar ne rasta chhoda parbat ne sheesh jhukaya
Fauladi hain seene apne fauladi hain baahein
Fauladi hain seene apne fauladi hain baahein
Hum chaahe to paida kardein
chattano mein raahein
Hum chaahe to paida kardein
chattano mein raahein
Aa..aa..

Saathi haath badhana saathi haath badhana
Ek akela thak jayega milkar bojh uthana
Saathi haath badhana
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re

Mehnat apni likh ke rekha mehnat se kya darna
Kal gairon ki khaatir ki aaj apni khaatir karna
Apna dukh bhi ek hai saathi apna sukh bhi ek
Apna dukh bhi ek hai saathi apna sukh bhi ek
Apni manzil sach ki manzil apna rasta nek
Apni manzil sach ki manzil apna rasta nek
Aa..aa..

Saathi haath badhana saathi haath badhana
Ek akela thak jayega milkar bojh uthana
Saathi haath badhana
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re

Ek se ek mile to katra ban jata hai dariya
Ek se ek mile to zarra ban jata hai sehra
Ek se ek mile to raayi ban sakti hai parbat
Ek se ek mile to raayi ban sakti hai parbat
Ek se ek mile to insaan bas mein kar lein kismat
Aa..aa..

Saathi haath badhana saathi haath badhana
Ek akela thak jayega milkar bojh uthana
Saathi haath badhana
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi re
Saathi haath badhana saathi reદોસ્તો,

આઝાદી પછીએ વર્ષો સુધી આપણે ભ્રષ્ટાચારના ભોરીંગથી ડસાતા રહ્યાં છીએ. આજે હવે પ્રભાતના કશાક કીરણો દેખાઈ રહ્યાં છે. ભલે એક દિવસમાં ભ્રષ્ટાચાર નાબુદ નહીં થાય પણ

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય
માલી સીંચે કેવડા ઋતુ આયે ફલ હોય

તે ન્યાયે અણ્ણાજીના આંદોલનને તનથી / મનથી / ધનથી અને છેવટે તેમાંથી કશું ન થઈ શકે તો હ્રદયથી ટેકો આપીએ તો ધીરે ધીરે બદલાવ ચોક્ક્સ આવશે. તમને શું લાગે છે?


અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર ! અમે

નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર ! અમે

પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર ! અમે

જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર ! અમે


સૌજન્ય:લયસ્તરો
જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ |
ઇસકે વાસ્તે યે તન હૈ મન હૈ ઔર પ્રાણ હૈ ||
જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ ||ધ્રુ||

ઇસકે કણ-કણ પે લિખા રામ-કૃષ્ણ નામ હૈ |
હુતાત્માઓં કે રુધિર સે ભૂમિ શસ્ય-શ્યામ હૈ |
ધર્મ કા યે ધામ હૈ, સદા ઇસે પ્રણામ હૈ |
સ્વતંત્ર હૈ યહ ધરા, સ્વતંત્ર આસમાન હૈ ||૧||

ઇસકે આન પે અગર જો બાત કોઈ આ પડ઼ે |
ઇસકે સામને જો જ઼ુલ્મ કે પહાડ઼ હોં ખડ઼ે |
શત્રુ સબ જહાન હો, વિરુદ્ધ આસમાન હો |
મુકાબલા કરેંગે જબ તક જાન મેં યે જાન હૈ ||૨||

ઇસકી ગોદ મેં હજ઼ારોં ગંગા-યમુના ઝૂમતી |
ઇસકે પર્વતોં કી ચોટિયાઁ ગગન કો ચૂમતી |
ભૂમિ યે મહાન હૈ, નિરાલી ઇસકી શાન હૈ |
ઇસકે જય-પતાકે પે લિખા વિજય-નિશાન હૈ ||૩||

ઇસકે વાસ્તે યે તન હૈ, મન હૈ ઔર પ્રાણ હૈ |
જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ ||


ઉઠો ઉઠો ઉઠો ભાઈ
જાગો જાગો જાગો ભાઈદોસ્તો,

સરકારને વાંધો ઉપવાસ અને ભીડ સામે છે ને? ચાલો આપણે ઘરે બેસીને આપણું આંદોલન મજબુત બનાવીએ. વધારે વિગત માટે શ્રી જય વસાવડાની આ પોસ્ટની લિંક પર ક્લિક કરશો. जागो सोनेवालो… SPREAD IT, PLZશું તમે એક પોસ્ટકાર્ડ લખશો? કે હજુએ તમને સુઈ રહેવામાં મજા આવે છે?