મારું નામ કવિતા અતુલ જાની છે. હું મારા પતિની મદદથી બ્લોગિંગ શીખું છું. મને મનગમતી વાતો અહીં મુકવાનો પ્રયત્ન કરીશ. હજુ મને ખાસ બ્લોગિંગ આવડતું નથી પણ ધીરે ધીરે મારા પતિની સહાયથી આવડી જશે તેવો દઢ વિશ્વાસ છે.
મારું નામ કવિતા અતુલ જાની છે. હું મારા પતિની મદદથી બ્લોગિંગ શીખું છું. મને મનગમતી વાતો અહીં મુકવાનો પ્રયત્ન કરીશ. હજુ મને ખાસ બ્લોગિંગ આવડતું નથી પણ ધીરે ધીરે મારા પતિની સહાયથી આવડી જશે તેવો દઢ વિશ્વાસ છે.
Rupen patel
કવિતાબેન તમને અને અતુલભાઈને નવા બ્લોગ માટે શુભેચ્છાઓ .
કવિતાબેન તમારું બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે .
કવિતાબેન આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
કવિતાબેન આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
madhuvan1205
શ્રી રુપેનભાઈ
બ્લોગ પર આવવા બદલ આભાર. આ બ્લોગને બ્લોગપીડીયા માં સમાવેશ કરવા બદલ આભાર.
વિનય ખત્રી
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!
madhuvan1205
શ્રી વિનયભાઈ
બ્લોગ પર પધારવા બદલ તથા ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત કરવા બદલ આભાર.
Mita Bhojak
કવિતાબહેન આપને બ્લોગ માટે શુભેચ્છા. આપના મનની વાતો માણવા મળશે.
madhuvan1205
શ્રી મીતાબહેન,
“મધુવન”માં આપનું હાર્દિક સ્વાગત છે. પધારવા બદલ આભાર. અમને પ્રોત્સાહિત કરતાં રહેશો.
ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
બ્લોગ જગત આપને જરૂર મિત્રો આપશે તથા સુંદર વાંચન પૂરું પાડશે.
madhuvan1205
શ્રી ભરતભાઈ
સારા મિત્રો અને સારુ વાંચન ખરેખર ભાગ્યશાળીઓને મળે છે. અને ભાગ્ય પુરુષાર્થથી જાગે છે. આપ જેવા ઉત્તમ ’મિત્ર’ અહીં મળશે અને સારુ વાંચન સાંપડશે તે આશાએ ઘણો આનંદ થાય છે.
આભાર.
venunad
બ્લોગ જગતમાં તમારા અને તમારા પતિશ્રીનો હાર્દિક આવકાર.
“સાજ” મેવાડા
madhuvan1205
શ્રી “સાજ” મેવાડાભાઈ
હાર્દિક આવકાર બદલ આપનો આભાર.
પહેલાં તો મને ખબર જ ન પડી કે “સાજ” મેવાડા શું છે? પછી તમારી સાઈટ ઉપર સુંદર કૃષ્ણજન્મનું સ્વરચિત પદ વાંચીને ખ્યાલ આવે છે કે ’સાજ’ તે આપનું ઉપનામ હોવું જોઈએ.
સોહમ રાવલ
સ્વાગત છે આપનુ બહેનજી…
madhuvan1205
ભાઈજી
આપનો વિષય વૈવિધ્ય વાળો બ્લોગ જોયો, આનંદ થયો. જુદા જુદા રંગોમાં લખો છો તે સારુ લાગે છે પણ જો બેકગ્રાઉન્ડ આછું રાખો તો ઉકલે.
સ્વાગત બદલ આભાર.
Daxesh Contractor
અતુલભાઈ ભાગ્યશાળી છે કે આપના જેવા જીવનસંગિની મળ્યા… આપ એમના ખરા અર્થમાં ધર્મપત્ની છો. તમારા આરાધ્ય એવા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના આશીર્વાદ તમારા પર ઉતરો અને તમારી કલમથી તમને આત્મસંતોષ મળે અને અન્ય વાચકોને પ્રેરણાની પ્રાપ્તિ થાય એવી શુભેચ્છાઓ.
madhuvan1205
શ્રી દક્ષેશભાઈ,
આપનું સ્વાગત છે. અતુલ પાસેથી જાણવા મળ્યું કે આપ શ્રી યોગેશ્વરજીના ભક્ત છો અને સ્વર્ગારોહણ જેવી સુંદર વેબ સાઈટનું સંચાલન કરી રહ્યાં છો. શ્રી યોગેશ્વરજીને મળવાનો લાભ અમને નથી મળ્યો પરંતુ શ્રી સર્વેશ્વરી મા ને મળવાનો તથા આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયેલો. અચાનક જ એક વખત અજયભાઈ સાથે અંબાજી (સ્વર્ગારોહણ) જવાનું બનેલું. એક વખત અજયભાઈ અંબાજી જઈ રહ્યાં હતા ત્યારે એકાએક તેમને અતુલ યાદ આવ્યો અને તેમણે ફોન કરીને બસ ઉપડવાની ૧૫ મીનીટ અગાઉ પુછેલું કે તમારે સ્વર્ગારોહણ આવવું છે? અને આવેલી તકને ઝડપી લઈ અને માત્ર ૧૫ મીનીટમાં જ તૈયાર થઈને સ્વર્ગારોહણ જવા નીકળી પડેલા. ત્યાં મા ના સાનિધ્યમાં ખૂબ જ આનંદ થયેલો. મા સાથે થયેલા મૌન વાર્તાલાપનો લાભ મળેલો તેને માની દિવ્ય કૃપા જ ગણી શકાય. આપની શુભેચ્છા બદલ આભાર.
Bhupendrasinh Raol
કવિતા બહેનશ્રી
આપનું ગુજરાતી બ્લોગ જગત માં હાર્દિક સ્વાગત છે.
madhuvan1205
શ્રી ભુપેન્દ્રસિંહજી
આપનો આભાર. આપનું “મધુવન” માં હાર્દિક સ્વાગત છે.
laaganee
બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે…..સૌથી વધુ તો આપના લેખની સચ્ચાઈ ગમી .
આમ જ વિચારતા રહો …… લખતા રહો …. અને અમારી સાથે વહેંચતા રહો ….
આપનો ખજાનો ખુલવાનો ઇન્તઝાર છે…….
madhuvan1205
શ્રી મૌસમીબહેન,
મારું સ્વાગત કરવા બદલ આભાર. “મધુવન” માં આપનું સ્વાગત છે. આવતા રહેશો અને અમને પ્રોત્સાહિત કરતા રહેશો.
ઈશ્ક પાલનપુરી
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે !
સરસ શરૂઆત કરી છે .
pls keep it up & up
madhuvan1205
શ્રી પાલનપુરીભાઈ
આપનો આભાર.
Madhav / Harshad
Hu Jaybhai na blog par thi Atulbhai na blog par ane tyathi ahi avyo. Saras blog che.. avato Rahis.
Madhav
madhuvan1205
શ્રી માધવભાઈ / હર્ષદભાઈ
“મધુવન” માં આપનું સ્વાગત છે. જરૂર આવતા રહેશો.
chandravadan
Kavitaben,
May be 1st time to your Blog ??
Congratulations !
Welcome to Gujarati WebJagat !
All the BEST Always !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog Chandrapukar !
madhuvan1205
આભાર
Bina
કવિતાબહેન ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે !
madhuvan1205
બીનાબહેન,
આપનો આભાર.
પંચમ શુક્લ
સરસ બ્લોગ છે. રચનાઓની પસંદગી અને વૈવિધ્ય માણવા ગમે એવા છે.
madhuvan1205
શ્રી પંચમભાઈ,
આપના તરફથી પ્રમાણપત્ર મળે એટલે જાતે જાતે ખભો થાબડવાનું મન થાય. આપનો આભાર. આવતા રહેજો.
મયુર (ગુજરાતીસંસાર)
તમારો બ્લોગ આજે પહેલી જ વાર જોયો પણ ખુબ જ ગમ્યો…
બસ આમ જ આગળ વધતા રહો તેવી શુભેચ્છા..
અને સાથો સાથ તમને
ગુજરાતીસંસાર – ગુજરાતીબ્લોગજગતનું આંગણું
http://gujaratisansar.amigowork.com
પર આવકારીએ છીએ..
તથા મારા ટેક્નોલોજીકલ બ્લોગ http://gujaratisansar.wordpress.com/ પર પણ ક્યારેક આંટાફેરા કરજો..
madhuvan1205
મયુરભાઈ
શુભેચ્છા બદલ આભાર.
લોકોની માન્યતા મુજબ આંટાફેરા કરવા એ તો અમારુ મુખ્ય કામ છે તેથી જરૂર અનુકુળતાએ આંટાફેરા કરશું તમે પણ આવતાં રહેજો.
Pinki
gujarati net jagatma aapnu hardik svagat !
madhuvan1205
આપનો આભાર
Govind Maru
કવીતાબહેન ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે..
madhuvan1205
ગોવિંદભાઈ આપનો આભાર.
rajeshpadaya
શ્રી કવીતાબહેન ગુજરાતી બ્લોગ જગતની નવી ઈનિંગમાં આપનું હાર્દીક સ્વાગત છે.
madhuvan1205
શ્રી રાજેશભાઈ
આપનો આભાર.
Hiral
First time I came across this blog.
Keep writing. very nice blog and good to know about ‘Madhuvan’.
Please keep sharing all Gujarati and Hindi poems and Sanskrit stanzas from your children’s text books. will love to read those childhood memories.
Arvind Adalja
આજે આપના બ્લોગની અનાયાસે મુલાકાત લેવાઈ ગઈ ! આપે આપના જીવનસાથીના સહયોગથી બ્લોગની યાત્રા શરૂ કરી જાણી આનંદ સાથે ધન્યવાદ આપને અને આપના જીવનસાથીને પણ કે જેણે આપને બ્લોગ માટે પ્રોત્સાહિત કર્યા અને ગૃહિણી ઉપરાંત બ્લોગ જગતનો પરિચય જ નહિ પણ ભાગ લેતા પણ કર્યા ! અભિનંદન !આપના આ સુંદર પ્રયાસને સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !
સ-સ્નેહ
અરવિંદ
ડો. કિશોરભાઈ એમ. પટેલ
આદરણીયશ્રી. અતુલભાઈ અને બહેનશ્રી. કવિતાબેન
બહેન આપ સુંદર લખો જ છો, અને હજુ વધારે સુંદર લખવાની શક્તિ
આપ પાસે છે.
કવિતાબેન આપની કલમમાંથી સરિતા વહે છે.
DR.MAHESH RAWAL
કવિતાબેન…..
બ્લોગિંગ એ ઘણું-ઘણું શીખવા /જાણવાનું સાંપ્રત સમયમાં બહુજ સશક્ત માધ્યમ સાબિત થઈ રહ્યું છે.
આપણી માતૃભાષા તો જ્ઞાનનો દરિયો છે સહુને સહુનાં ગજાનું અહીંથી પ્રાપ્ત થઈ જ રહે છે.
દરેકની પાસે પોતપોતાનાં વિચારોનું વૈવિધ્ય હોય અને સંતુષ્ટિનું એક આગવું લેવલ હોય,આપ આ ક્ષેત્રમાં પદાર્પણ કરી તમારાં લક્ષ્યને અવશ્ય સિદ્ધ કરી શક્શો.
શ્રી અતુલભાઈનું સદ્ધર માર્ગદર્શન સોનામાં સુગંધ જેવું થઈ રહેશે એમાં લેશ પણ શંકા નથી.
મારી વેબસાઈટ http://www.drmahesh.rawal.us પર, હું મારી નવી લખાતી ગઝલો પોસ્ટ કરતો રહું છું.સમય ફાળવી મુલાકાત લેતાં રહેશો.
મારા લાયક કંઈ પણ સેવા હોય તો નિઃસંકોચ જણાવશો-આનંદ થશે.
અભિનંદન અને શુભેચ્છાઓ…….
praheladprajapati
કવિતા બહેન હાર્દિક સ્વાગત બ્લોગ જગતમાં
PINANKVYAS
bahu saras
viranchibhai. c. raval
તમારો બ્લોગ આજે પહેલી જ વાર જોયો પણ ખુબ જ ગમ્યો…
આકાશ ગૌસ્વામી
કવીતાજી ધીમે ધીમે ખબર પડ્વા લાગસે… best of luck
nilam doshi
it is never too late to wish someone..heartily..
so may be am so late..still like to welcome and like to wish you all the best in each field of life..
have a great time
nice blog..
madhuvan1205
આપનો ખૂબ ખૂબ આભાર
Dilip Gajjar
Kavitaben..aapno blog sunder chhe..Atulbhai to jaanita j laage pan aapna blog ma pahelivaar ahi aavyo..khub j gamyu ke aapne pan saahityama utsaah chhe..abhinandan.
અમિર અલિ ખિમાણિ
ક્વિતા બેન મને મધુવન મા સરલ ગિતા હાય્કુ વિશેશ ગમિ આ એક જિવન ઉપ્યોગિ ક્રુતિછે ગિતા બોધ સ્રર્વ માનવ માટે છે ધર્મ નો કોય ભેદ ભાવ નથિ મારા જેવા કેટ્લાય પાકિસ્તાનિ ગુજરાતિ ઓ ને આ બોધ પાઠ માથિ ઘણુ જાણ્વા મલે છે.હવે નિત સ્વારે ચા પિધા પછિ હુ એક પાઠ વાન્ચિ ચિન્ત્ન કરુછુ આપ તેમ્જ શ્રિ અતુલ ભાઇ નો આવા સુન્દર સાહિત્ય આપવા માટે આભાર. મારિ શુભેછા અને સ્દ્ભાવ્ના સ્વિકાર્જો કરાચિ પાકિસ્તાન થિ અમિર અલિ ખિમાણિ ના ન્મ્સ્તે.
Atul Jani (Agantuk)
શ્રી અમીર અલી ભાઈ,
આપની વાત સાચી છે. ગીતા બોધ સાંપ્રદાયિક કે ધાર્મીક બોધ નથી. મનુષ્ય માત્રને માટે તે કલ્યાણ કારી છે. દેશ, ભાષા, ધર્મ વગેરે સીમાડાઓ માત્ર વ્યવહારીક હોય છે. પારમાર્થિક દૃષ્ટીએ ક્યાંય કશો ભેદ નથી. સઘળું અદ્વૈત છે. ગીતા વિભિન્ન જીવોની પાછળ રહેલ એક જ સત્તા અને દિવ્યતાને જોવાની દૃષ્ટિ આપે છે. જીવનને વધારે જીવન સભર કેમ બનાવવું તેની સમજણ આપે છે.
શ્રીમદ ભગવદ ગીતાનો યથાર્થ અર્થ તો માત્ર ગીતાને ગાનારો સમજાવી શકે. આપણને જેટલું સમજાય તેટલું સમજવાનો પ્રયાસ કરીએ. જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ વધુ સમજાય અને તેમ તેમ જીવનમાં પણ તેનો અમલ વધારે કરી શકાય.
આવતા રહેજો.
Vinod R. Patel
કવિતાબેન અને અતુલભાઈ ,
આપના બ્લોગની મુલાકાત લઈને ખુબ આનંદ થયો.સરસ માહિતીનું સંકલન કરી વાંચવાનો
આનંદ આવે એવા લેખો-કાવ્યો મુક્યા છે એ સરાહનીય છે.અભિનંદન અને શુભેચ્છાઓ.
શ્રી જય વસાવડાનો ગુજરાત ઉપરનો લેખ ખુબ સુંદર શૈલીમાં લખાયો છે .
આપ મારા બ્લોગની મુલાકાત લઈને પ્રતિભાવ આપો છો એ બદલ આભાર.
વિનોદ આર.પટેલ
http://www.vinodvihar75.wordpress.com
Atul Jani (Agantuk)
શ્રી વિનોદભાઈ,
આપ પધાર્યા તે માટે આભાર.
શ્રીજય ભાઈનો લેખ મેં તો ખાલી વાંચી બતાવ્યો.
આપને લેખ-કાવ્યો ગમ્યાં તે અમારું અહોભાગ્ય.
આવતા રહેશો.
readsetu
welcome Kavita & wish u all the best… 4 everything…
lata hirani
Atul Jani (Agantuk)
Thanks Atul & Kavita
hituwrites
કવિતાબહેન હવે “તમારા વિશે ” લખ્યુ છે એ બદલી નાખો. તમને સરસ આવડી ગયુ છે…. તમારો બ્લોગ વાંચવો ગમ્યો…
ASHOK M VAISHNAV
‘કવિતા'(બહેન)ને “કવિતા” જગતમાં તો મોસાળે આવ્યા જેવું ગણાય, હા જો કે મોસાળ ‘બ્લોગ’ વિસ્તારમાં નવા નવા રહેવા આવ્યાં હોય એટલે થોડું અજાણ્યું લાગ્યું હશે તે સમજી શકાય તેવું છે.
જો કે તે પછીની બ્લૉગ પરની ગતિવિધિઓ જોતાં એ પણ જોઇ શકાય છે કે નવી જગ્યાનો એ સ્વાભાવિક ખચકાટ આજના સબળ આત્મવિશ્વાસના ધસમસતા પ્રવાહમાં ખૂબ મજા કરતો તણાતો ગયો છે.
‘કવિતા’વાંચીને માણવાથી વધારે મારી સમજ આ સાહિત્ય પ્રકાર માટે નથી તેથી મારો આ પ્રતિભાવ એક અનુભવી સામાન્ય વ્યાવસાયિકની સમજથી વધારે નથી તે સ્વિકારશો.
jjkishor
કાવ્ય અને અધ્યાત્મ ભેગાં થાય તો ?
આધ્યાત્મિક કવિતા કે પછી કાવ્યાત્મક અધ્યાત્મ ?!
નવા બ્લૉગને સ્વાગતમ્.
madhuvan1205
આભાર અને આદર સહિત પ્રણામ.