મિત્રો,

આપને કહ્યાં મુજબ જો વચ્ચે વચ્ચે આપણે ગીતો ન માણીએ તો આપણી ગીતાંજલિની સફર શુષ્ક ન બની જાય? ચાલો તો આજે મોકો યે છે અને વળી મને ઘણાં વખતથી આ ગીત સંભળાવવાની ઈચ્છાએ હતી તો આજે સાંભળી જ લઈએ –

જય હો !અને હા, આ ગીત જોયાં પછી આપ રણઝણ્યાં, ઝણઝણ્યાં કે ખણખણ્ય઼ાં તે કહેવાનું ભુલી તો નહીં જાવ ને? 🙂

Advertisements