મીત્રો,

ગીતાંજલીનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. ગીતાંજલી વાંચીએ, માણીએ, અનુભવીએ, સંવેદીએ અને ક્યારેક તે આપણને ઝણઝણાવી મુકે તો ક્યારેક તે રણઝણાવી મુકે.

ગીતાંજલીનો આસ્વાદ આપણે માણતા રહેશું અને સાથે સાથે ફીલ્મી / નોન ફીલ્મી ગીતો યે સાંભળતા રહેશું.

ચાલો સાંભળીએ અમિતાભ બચ્ચનના ઘેઘુર અવાજમાં મ્હારું એક ગમતીલું ગીત –

આજના – Song of the Day નું નામ છે:

नीला आसमाँ सो गया

Advertisements