ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: મે 21, 2012


લખવું ને બકવું
હા વાધ્યું અવળું બધે
લખવા ને બકવા થકી
પ્રભુ ના મળે પ્રભુ ના મળે