ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: મે 2012

મિત્રો,

સંવેદનશીલ લોકોએ ન જોવા જેવું કોઈ ફીલ્મ હોય તો તેનું નામ છે – સદમા.

આજે એક ગીત વધારે માણીએ.


મિત્રો,

આજે સાંભળીએ ફીલ્મ અપનાપનનું એક તત્વજ્ઞાનથી ભરપૂર ગીત.

Movie APNAPAN
Singer(s): MOHD. RAFI, LATA MANGEHKAR

aadamee musaafir hai, aataa hai, jaataa hai
aate jaate raste me, yaade chhod jaataa hai

zonkaa hawaa kaa, paanee kaa relaa
mele mein rah jaaye jo akelaa
fir wo akelaa hee rah jaataa hai

kab chhodataa hai, ye rog jee ko
dil bhool jaataa hain jab kisee ko
wo bhoolakar bhee yaad aataa hai

kyaa saath laaye, kyaa tod aaye
raste mein hum kyaa kyaa chhod aaye
manjil pe jaa ke yaad aataa hai

jab dolatee hai, jeewan kee naiyyaa
koee to ban jaataa hain khiwayyaa
koee kinaare pe hee doob jaataa hai


Posted By : Atul

મિત્રો,

હું સાહિત્યનો જીવ નથી. અધ્યાત્મ મારો પ્રિય વિષય છે. જો કે મને સાહિત્ય અને અન્ય સર્વ માધ્યમોથી અધ્યાત્મની સર્વોચ્ચ અનુભૂતી તરફ જવું ગમે છે. એક નવી રચના કરી છે. તે કાવ્ય નથી અને ગઝલ પણ નથી. હું માત્ર તેને એક રચના કહીશ. તેમાં રદીફ છે, કાફીયા છે અને છતાં છંદ બંધારણ નથી. આજે માણો મારી એક કૃતી :-

અને હા, આપના પ્રતિભાવો આપવાનું ભુલશો નહીં.


ઘડુલે પાણીનો રવ સુણી શબ્દવેધી
તાકીને તીર માર્યું

વનમાં મુક્તપણે વિહરતાં મૃગલાને
હાંકીને તીર માર્યું

બારીમાંથી આકાશે ઉડતા વિહંગને
ઝાંખીને તીર માર્યું

આગ્રહ કરીને પ્રેમ મદિરા પાનાર
સાકીને તીર માર્યુ

બ્રહ્મ સત્ય જગત મિથ્યા સમજી ’આગંતુક’
ભ્રાંતીને તીર માર્યુ