સ્વર્ગ કે રાજ્ય
મરીશ કે જીતીશ
લડ સાનંદે


મરીશ તો તું પામશે, સ્વર્ગ તણો આનંદ,
રાજ્ય પામશે જીતતાં, લડ તો તું સાનંદ.


Advertisements