ભયથી ભાગ્યો
એવા એવા વાગ્બાણે
વિંધશે વીરો


ભયથી તું નાસી ગયો, એમ કહેશે વીર,
કૈં કૈં લોક ચલાવશે વચનોનાં પણ તીર.


Advertisements