આશ્ચર્યે કોઈ
જુવે બોલે સાંભળે
અગમ્ય આત્મા

હજારે કોઈ
બોલે સુણે, જાણે તો
કરોડે કો’ક


અચરજ પામીને જુએ કોઈ આત્માને,
અચરજથી બોલે સુણે કોઈ આત્માને.

શ્રોતા વક્તા સર્વ તે હજારમાંથી કો’ક,
જાણી શકતા આત્મને કરોડમાંથી કોક.


Advertisements