મધ્યમાં વ્યક્ત
આદિ અંત અવ્યક્ત
તેમાં શોક શું?


વ્યક્ત મધ્યમાં થાય છે, આદિ અંત અવ્યક્ત,
જીવ બધા શાને પછી, થાય શોકમાં રક્ત ?


Advertisements