અજ નિત્યાત્મા
અવિનાશીને જાણ્યે
ન વેર-શોક


અવિનાશી અજ નિત્ય જે આત્માને જાણે,
તે કોને મારી શકે, મરાયેલાં માને?


Advertisements