ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: જાન્યુઆરી 22, 2012

દેહ વિનાશી
આત્મા છે અવિનાશ
તો શેનો શોક?


આત્માનો ના નાશ છે, થાય દેહનો નાશ,
એમ સમજ તો ના રહે, શોકતણો અવકાશ


સરળ ગીતા ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરશો.


Advertisements