અવિનાશી તે
જે વ્યાપક સઘળે
તેનો ન નાશ


જે વ્યાપક સર્વત્ર છે તે અવિનાશી જાણ
અવિનાશીનો નાશના થાય કદી તે માન.


સરળ ગીતા ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરશો.


Advertisements