હું તું અને આ
સઘળું શાશ્વત છે
કાલે ય હશે


હું ને તું આ રાજવી હતા પહેલાં ના,
ભવિષ્યમાં પણ ના હશે એમ માનતો ના.


સરળ ગીતા ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરશો.


Advertisements