લ્યો કોફી પીઓ
જો જો ઢોળાય નહીં
સંભાળો જરા


નોંધ: કોફીને બદલે ચાય પીનારા ચાહ શબ્દ મુકી શકે છે 🙂
જો કે ગરમ હોવાથી છાશ તો નહીં કહેવાય.
હા કોઈને ઘાવો કહેવો હોય તો યે વાંધો નથી 🙂


Advertisements