Posted By : Atul

જામનગર ભણતા તે દિવસો યાદ આવી ગયાં.

ઈરવીન હોસ્પીટલની સામે મુંઢા પરે બેસીને ચા પીતા અને ખારી ખાતા હોઈએ અને પંકજ ઉધાસના સ્વરમાં ગઝલ વાગતી હોય. ઓહ કેવો હતો તે કોલેજ કાળ.

સરળ માણસોને મુખવટો પહેર્યા વગર નીકળવા જેવું નથી – જમાનો ખરાબ છે.
બાઈ માણસે તો વિશેષ સંભાળવા જેવું છે – જમાનો ખરાબ છે.
તેમાંયે સ્ત્રી સુંદર હોય તો તો બેનકાબ નીકળવામા જોખમ જ જોખમ – જમાનો ખરાબ છે.

ચારે બાજુ બાવળ હોય તો શું કરવું? બધા રસ્તા ચામડે થોડા મઢી દેવાય? પગમાં ચપ્પલ પહેરાય – ખરુ ને?

’હા’ કહીએ તો હાથ કપાય અને ’ના’ કહીએ તો નાક કપાય તેવી પરિસ્થિતિમાં ચૂપ રહેવામાં સાર નથી લાગતો?

KHUSHBOO – PANKAJ UDHAS Movie Songs Lyrics
Nikla Na Benaqab Lyrics Hindi Song Title: Nikla Na Benaqab :
KHUSHBOO – PANKAJ UDHAS
Singer(s): PANKAJ UDHAS

Hindi Lyrics:

Be parada nazar aayi jo kal chand biviya
Akbar jamin mein gairat koni se gad gaya
Pucha jo maine aapaka parada wo kya huva
Kehane lagi ke akll par marado ke pad gaya

Nikalo na benaqab
Niklo na benaqab zamaana kharaab hai – 2
Aur usape ye shabaab jamaana kharaab hai
Niklo na benaqab zamaana kharaab hai

Sab kuchh hamein khabar hai nasihat na kijiye – 4
Kya honge hum kharaab jamaana kharaab hai – 2
Aur usape ye shabaab jamaana kharaab hai
Niklo na benaqab zamaana kharaab hai

Matalab chhupa huva hai yahaan har sawaal mein – 4
Do sochkar jawaab jamaana kharaab hai – 2
Aur usape ye shabaab jamaana kharaab hai
Niklo na benaqab zamaana kharaab hai

Raashid tum aa gaye ho na aakhir fareb mein – 4
Kehate na the janaab zamaana kharaab hai – 2
(Aur usape ye shabaab zamaana kharaab hai
Niklo na benaqab zamaana kharaab hai) – 2
zamaana kharaab hai – 4


નોંધ: ગઝલમાં આવતા અઘરા ઉર્દૂ શબ્દોના અર્થ જાણકારો આપશે તો આનંદ થશે 🙂


Advertisements