ઈડરની એક બીજી ઓળખાણ જો નાનપણમાં ભણતા એ ચોપડીમાં આવતું બહાદૂર વાણીયાનું પરાક્રમ ‘‘એક ઈડરનો વાણીયો ઘૂળો એનું નામ’’ ચોરો આ વેપારીને લૂંટવા આવતા ઘૂળાભાઈએ કોથળામાં રાખેલા પાંચશેરી, તથા અધમણીયાના કાટલા પેલા ચોરો પર ઢીશૂમ ઢીશૂમ ઠોકતા – ચોરો ‘‘દૂમ દબાવીને’’ ભાગી ગયા…આ ઈડરનું પાણી…છબીમાં મહારાજાના તૂટી ગયેલા રાજમહેલની એક માત્ર નિશાની જોવા ઝરૂખામાંથી ઈડરીયો ડુંગર દેખાય છે.

વધુ વાંચવા માટે : હજારો વર્ષ પહેલાં ધરતીકંપમાં પેટાળમાંથી ઉપસી……

Advertisements