કોડીલી કન્યા
ભાવી શમણા સેવે
વાવી જુવારા


દોસ્તો, ઉપરનો ફોટો જોઈને તેને અનુરુપ એક હાઈકુ આપ પ્રતિભાવ બોક્ષમાં લખશો તો ઘણો આનંદ થશે.


Advertisements