તરસ્યો શ્વાન
શીતળ જળ પાન
સહજ તૃપ્તિ


દોસ્તો, ઉપરનો ફોટો જોઈને તેને અનુરુપ એક હાઈકુ આપ પ્રતિભાવ બોક્ષમાં લખશો તો ઘણો આનંદ થશે.


Advertisements