દેવ આનંદ/ Dev Anand: 26-9-1923, 4-12-2011

દેવ આનંદ એટલે? સદાબહાર? સદાજવાન? પેઢીઓ સુધી જેના યુવાન ચહેરાનો પ્રભાવ ટકી રહે એવો હેન્ડસમ માણસ? ગુચ્છાદાર હેરસ્ટાઇલ? ગ્રેગરી પેકની (અમુક એન્ગલથી) ભારતીય આવૃત્તિ? દિલીપકુમાર અને રાજ કપૂર સાથે ત્રિપુટીનો ત્રીજો પાયો? સુરૈયા સાથેની વાસ્તવિક પ્રેમકહાણીનો નિષ્ફળ નાયક? હાથ હલાવતાં ત્રાંસુ ચાલવાની શૈલી? જવાબ છેઃ આ બધું જ અને બીજું પણ ઘણું…

વધુ વાંચવા માટે – દેવ આનંદ, અલવિદાઃ વલ્લાહ જવાબ તુમ્હારા નહીં…


અને હા, પ્રતિભાવ ત્યાં જ આપજો


Advertisements