દોસ્તો,

કવિશ્રી રમેશ પારેખની આ ચાર જાણીતી રચનાઓ

મારા સપનામાં આવ્યા હરિ

મારા ફળિયામાં આવ્યા હરિ

મારા ઓરડામાં આવ્યા હરિ

મારા રુદિયામાં આવ્યા હરિ

એક સાથે સહુ પ્રથમ વખત ભાવનગરમાં શ્રી સુરેશ જોષી અને શ્રદ્ધા શ્રીધરાણીના કંઠે ભાવનગરમાં સુરે શણગારી સાંજ કાર્યક્રમ અંતર્ગત ગવાઈ.

આજે આપણે સાંભળીએ અને હરિને સપનાથી રુદિયા સુધી લઈ આવીએ – બરાબર ને?


https://madhuvan1205.files.wordpress.com/2011/12/avya_hari.jpg


Advertisements