દોસ્તો,
આજ જાનેકી જીદ ના કરો ગઝલ તમે કેટલી વાર સાંભળી છે? સાચું કહેજો અને ક્યાં?

ફૈયાઝ હાશમી

આજે દુ:ખ સાથે જણાવવાનું કે આ ગઝલના ગઝલકાર શ્રી ફૈયાઝ હાશમી… હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ ૨૯મી નવેમ્બરે કરાંચી ખાતે જન્નતનશીન થયેલ છે.

તેઓ તેમની આ (નોન ફીલ્મી) રચનાઓ દ્વારા હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે.

divan tumhara (Jagmohn)

Ye Raatein Ye Mausam (Pankaj Mullick)

Tasveer Teri Dil Mera (Talat Mehmood)

Dil Ko Hai Tum Se Pyar Kyun (Jagmohan)

Bhala Tha Kitna Apna Bachpan (Hemant Kumar)

O varsha ke pahele Badal (JagmohaN)

madhuban me.n na shyaam bulaa_o (Hemant)

તેમની “આજ જાનેકી જીદ ના કરો” ગઝલ હંમેશા લોકજીભે ગવાતી રહી છે અને લોકહ્રદયમાં સ્થાન પામી છે.

પાકિસ્તાન સ્થળાંતર કર્યા પછી પણ તેઓ ફીલ્મ જગતમાં કાર્યરત રહ્યાં હતા અને ૮૦ના દાયકા સુધી કાર્ય કરેલું.

તેમના હિન્દિ ગીતોની ઝલક નીચેની લિન્ક પરથી મળશે.
Smriti – Hindi Song Lyrics

આઊટલુક ઈંડીયા પર તેમના વિશે વધારે જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
Faiyyaz Hashmi (1920-2011)

ફૈયાઝ હાશમી વિશે વધુ જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
FAYYAZ HASHMI By Nadeemur Rehman

Advertisements