ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: ડિસેમ્બર 2011

Posted By: Atul

આપ સહુ કદાચ જાણતા હશો કે કવિતાનો જન્મ દિવસ અમે ૩૧ ડીસેમ્બર અને ૧લી જાન્યુઆરી એટલે કે ઈસ્વીસન કેલેન્ડર વર્ષના અંતે અને શરુઆતમાં તેમ બંને દિવસે ઉજવીએ છીએ. આજે તમને અમારુ મનગમતુ ગીત સંભળાવીએ. ગમશે ને?

ક્યું હો ગયા ના


Song: Aao Na, Aao Na
Movie or Album: Kyun Ho Gaya Na
Singer(s): Sadhana Sargam, Udit Narayan
Music Director(s): Shankar-Ehsaan-Loy
Lyricist(s): Javed Akhtar

ghunjee see hai saree fija, jaise bajatee ho shehnaiya
leheratee hai mehakee hawa, gungunatee hain tanhaiya
sab gate hain, sab hee madhosh hain
ham tum kyun khamosh hain
sajedil chhedo na, chup ho kyun gao na
aao na, aao na, aao na, aao na

tan mann me kyun aise behatee huyee, thandee see ik aag hai
saanso me hai kaisee yeh raginee, dhadkan me kya rag hai

yeh huwa kya hame hamko samjhao na – (2)
sab gate hain, sab hee madhosh hain
ham tum kyun khamosh hain
dil me jo baate hai hoton pe lao na
aao na, aao na, aao na, aao na

abb koyee duree na uljan koyee, bas ek ikrar hai
abb na kahee ham na tum hd kahee, bas pyar hee pyar hai

sun sako dhadkane itne pas aao na. – (2)

sab gate hain, sab hee madhosh hain
ham tum kyun khamosh hain
abb mere sapno pe tum hee tum chaho na
aao na, aao na, aao na, aao na

ghunjee see hai saree fija, jaise bajatee ho shehnaiya
leheratee hai mehakee hawa, gungunatee hain tanhaiya
aao na, aao na, aao na, aao na
ઈંધણા વીણી
આવ્યા હરખભેર
ચાલો તાપવા
કેવું આશ્ચર્ય !
સાસણ ગીરે બેઠું
સિંહનું ટોળુંઓળખી બતાવો


ચાવી જવાય
ઔષધ – જાડા પર્ણ
ભજીયા થાય
શિશુની આંખો
અચરજ ભરેલું
જગ નીહાળેઈડરની એક બીજી ઓળખાણ જો નાનપણમાં ભણતા એ ચોપડીમાં આવતું બહાદૂર વાણીયાનું પરાક્રમ ‘‘એક ઈડરનો વાણીયો ઘૂળો એનું નામ’’ ચોરો આ વેપારીને લૂંટવા આવતા ઘૂળાભાઈએ કોથળામાં રાખેલા પાંચશેરી, તથા અધમણીયાના કાટલા પેલા ચોરો પર ઢીશૂમ ઢીશૂમ ઠોકતા – ચોરો ‘‘દૂમ દબાવીને’’ ભાગી ગયા…આ ઈડરનું પાણી…છબીમાં મહારાજાના તૂટી ગયેલા રાજમહેલની એક માત્ર નિશાની જોવા ઝરૂખામાંથી ઈડરીયો ડુંગર દેખાય છે.

વધુ વાંચવા માટે : હજારો વર્ષ પહેલાં ધરતીકંપમાં પેટાળમાંથી ઉપસી……ફૂલ મજાનું
સુર્ય ઉગતાં ખીલે
રાત્રે બીડાય
ક્યારેક વઢે
ક્યારેક લાડ ભરી
મુજ જનની
નેત્ર ચિકિત્સા
આયુર્વેદ પદ્ધતિ
ઓળખી આપો