દોસ્તો,

જાહેરાતોની વચ્ચે ફરી પાછો કાર્યક્રમનો એક અંશ જોઈએ :


અમેરીકાએ ૧૯૭૭માં વોયેજર-૧ તથા વોયેજર-૨ નામનાં બે અંતરિક્ષયાનો લોન્ચ કર્યા…. જેમાં સંગીત અને જુદી જુદી ભાષાઓમાં સંદેશ રેકોર્ડ કરેલી ગોલ્ડ પ્લેટેડ ડિસ્ક મુકેલી…. જેનો હેતુ અંતરિક્ષમાં કોઇ જીવો હોય તો તેમની સાથે સંપર્ક કરવાનો હતો… આ બન્ને યાનો સુર્યમાળાની બહાર નીકળીને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે…..

આ સંદેશાઓમાં એક ગુજરાતી ભાષામાં પણ હતો.. ” પૃથ્વી પર વસનાર એક માનવ તરફ઼થી બ્રહ્માંડના અન્ય અવકાશમાં વસનાર જીવોને હાર્દિક અભિનંદન, આ સંદેશો મળ્યે વળતો સંદેશો મોકલશો”….. અને આ સંદેશો રેકોર્ડ થયો હતો… આપણા શ્રી રાધેકાન્તભાઇ દવેના અવાજમાં

જવાબ આવશે ? કદાચ હજારો વર્ષ પણ લાગે… કદાચ ન પણ આવે… પણ તે રેકોર્ડનું આયુષ્ય ૧૦૦ કરોડ વર્ષનું છે. ત્યાં સુધી રાધેકાન્તભાઇ નો અવાજ બ્રહ્માંડમા ફ઼રતો રહેશે…

આ જોઇએ તો ” ગુજરાતી ઓફ઼ સેન્ચ્યુરી” રાધેકાન્તભાઇ જ ગણાય…..


માહિતી સોર્સ : સફ઼ારી મેગેઝીન


ભાવનગરી ગૃપ પર ઈ-મેઈલ : ધીરેન પંડ્યા ( ઈ-મેઈલ: dhirenkp@yahoo.co.in )


રાધેકાન્તભાઈનો જવાબ:

Dear Shri Dhirenbhai Pandya:

Your news came to me as a pleasant surprise. It’s been long time the recordings were done and sent to the peoples of the other universes. after almost 34 or 35 years I heard my own voice. Millions of thanks for that.

Actually this became possible because of the team work under the leadership of the late Professor Carl Sagan of the Department of Astro-Physics and his team, which included our friend Dr. Bishun (Vishnu) Khare. Carl Sagan was the world’s famous authority on Astronomy. All of us were enthusiastic, happy and excited about this venture or adventure! The recordings were made in Ithaca. We wrote our own text and gave the English translation to Mrs. Carl Sagan. Each speaker chose what he or she wanted to speak. We did not go all at one time. Each person went alone for recording at his/her suitable time.

Now talking about the “Achievement”, I have to humbly say without any pretext that is was a simple work, not a big deal. Yes, the credit goes to the Dept. of Astronomy ONLY. I still am very grateful to you, Nitinbhai, Jyotibhai Bhatt, Saryuben Parikh, other friends of the Bhavnagari Group. I am also grateful to other friends who have started calling me after your email.

Once again, with heartfelt thanks and warm regards,

Radhekant Dave


e-Mail: mikura333@gmail.com


Advertisements