દોસ્તો,
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ નીમીત્તે સમગ્ર વિશ્વમાં અનેક વિધ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક યોજવામાં આવ્યાં છે. ભારતીય રેલ્વેએ આ માટે એક ખાસ ટ્રેન “વિવેક એક્સપ્રેસ” બહાર પાડી છે. ભારતમાં તેના પરીભ્રમણનું સમય પત્રક જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

વિવેક એક્સપ્રેસ સમય પત્રક

વડોદરામાં વિવેક એક્સપ્રેસની ઉપસ્થિતિ અને યોજાઈ ગયેલ કાર્યક્રમોની વિગત માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

વિવેક એક્સપ્રેસ વડોદરામાં

ભાવનગરમાં તા. ૭-૯-૨૦૧૧ થી ૧૧-૯-૨૦૧૧ સુધી વિવેક એક્સપ્રેસે રોકાણ કરેલું. અનેક વિદ્યાર્થીઓએ તેની મુલાકાત લીધેલી.

આપણે પણ આ ઉજવણી નીમીત્તે અહીં સ્વામી વિવેકાનંદના વિચારો ક્રમે ક્રમે વાંચીએ અને વાગોળીએ.
Advertisements