દોસ્તો,

આમ તો અમે અષ્ટ વિનાયક ઉપરાંત સિંહગઢ, ખંડાલા, તિરુપતિ બાલાજીની પ્રતિમુર્તી જેવા તીર્થધામમાં, મહાબળેશ્વર, પંચગીની, ભીમાશંકર જ્યોતિર્લિંગ, પંઢરપુર વગેરે સ્થળોએ પણ ગયા હતાં. તે બધાની વાત ક્યારેક અનુકુળતાએ કરશું.

આજે અષ્ટ વિનાયક પૈકીના છેલ્લા વિનાયક શ્રી બલ્લાલેશ્વરના દર્શન કરીને ભાવ ભરેલી લાગણીથી તરબતર થઈએ.


Advertisements