દોસ્તો,

૧લી જૂન ૨૦૧૧ ના રોજ અમે ત્રણ વિનાયકના દર્શન કરેલા. શ્રી મયુરેશ્વરના દર્શન કર્યા બાદ શ્રી ચિંતામણી વિનાયક્ના દર્શન કરવા થેવુર પહોંચ્યા અને ચિંતા હરનારા ચિંતાંમણીના દર્શન કરીને આનંદીત થયા.


શ્રી ચિંતામણી (થેવુર)

શ્રી ચિંતામણી (થેવુર)


Advertisements