દોસ્તો,

આ વખતે અમે મે-જૂન ૨૦૧૧માં પૂના પ્રવાસે ગયેલા. આમ તો અતુલની આંખની તકલીફને લીધે જવાની ઈચ્છા નહોતી પણ ત્રણ મહિના અગાઉ ટ્રેનનું રીઝર્વેશન કરાવી રાખેલ અને બાળકોને ફરવાની ઘણી ઈચ્છા હતી તેથી ન જઈએ તો તેઓ ઉદાસ થઈ જાય તેથી થોડી તકલીફ વેઠીને પણ જવું તેમ નક્કી કર્યું.

આજથી ગણેશોત્સવ શરુ થઈ રહ્યો છે. અમને પૂનાની આસપાસ લગભગ ૧૦૦ કીલોમીટરના અંતરે આવેલા અષ્ટ વિનાયક ની યાત્રા સાંભરી આવી. આજથી ક્રમે ક્રમે આપણે એક એક ગણપતિના દર્શન કરશુ અને આ ઉત્સવને શાંતિપૂર્વક માણવાનો પ્રયાસ કરશું.

તા.૩૧/૦૫/૨૦૧૧ ના રોજ અમે સિદ્ધટેક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શન કરેલા.


સિદ્ધિ વિનાયક (સિદ્ધટેક)

સિદ્ધિ વિનાયક (સિદ્ધટેક)


મધુવન ગણેશ (૦૧-૦૯-૨૦૧૧)

મધુવન ગણેશ (૦૧-૦૯-૨૦૧૧)


આજે સંવત્સરી નીમિત્તે જાણ્યે અજાણ્યે મન, વચન કે કર્મ દ્વારા અમારાથી આપને દુ:ખ પહોંચ્યું હોય તો તે સર્વ કર્મોની અંત:કરણપૂર્વક બે હાથ જોડીને ક્ષમા ચાહીએ છીએ.


Advertisements