દોસ્તો,

ભાવનગરમાં વાદળાં બંધાય છે પણ વરસાદ આવતો નથી. બફારો થાય છે. કેટલાય દિવસથી ભજીયાં બનાવવા માટેની તૈયારી કરી રાખેલ છે – પણ વરસાદ ક્યાં? બહાર લારી-ગલ્લે કોણ ભજીયાં ખાય? પહેલો વરસાદ આવે એટલે નહાવાનું અને પછી ઘરે બનાવેલાં ભજીયા અને ગરમા-ગરમ ચા પીવાની – હવે મેઘો રીસામણાં છોડે તો સારું.

ચાલો ત્યારે વરસાદ ન આવે ત્યાં સુધી ભક્તિ-રસમાં તરબોળ થઈએ.


Advertisements