દોસ્તો,

શ્રી અજયભાઈ ઓઝાની આ વાર્તા વર્ષો પહેલાં રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલી આજે તેમના બ્લોગ પર પણ વાંચીને આનંદ થયો.

રીડ ગુજરાતી પર

શ્રી અજયભાઈ ઓઝાના બ્લોગ પર

શ્રી અજયભાઈ ઓઝા હિન્દિ અને ગુજરાતી ભાષામાં સાહિત્ય રચના કરે છે. તાજેતરમાં જ શરુ કરેલા તેમના બ્લોગની મુલાકાત લેવાનું અને તેમને અભિનંદન આપવાનું આપને જરૂર ગમશે.

Advertisements