આ સાથે જે આકૃતિ છે તે શ્રી રમણ મહર્ષિ કૃત ઉપદેશ-સાર ની શ્રી તદ્રુપાનંદજી દ્વારા કરાયેલ ટીકા જેમાં છે તે પુસ્તક ’ઉપદેશ-સાર’ના મુખપૃષ્ઠની છે. આકૃતિનો શ્રી તદ્રુપાનંદ દ્વારા કરવામાં આવેલ અર્થ સાથે આપેલ છે. આપ સહુને તે વાંચવુ જરૂર ગમશે.Advertisements