કોઈની વાત ચકાસ્યા વગર માની લઈને તે પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો કેવા પરિણામ આવે તેનું આલેખન કરતી સરળ શૈલિમાં જ્ઞાન સાથે ગમ્મત આપતી આ બાળવાર્તા સહ બોધવાર્તા માણવાની જરૂર મજા આવશે. હવે તો આપણા બ્લોગ પરિવારમાં ચારે બાજુ બાળકો દેખાય છે – કેટલાંક તો તેડીને પણ ફરતાં થયાં છે. તો સહુ બાળકોને આ વાર્તા વાંચવા લઈ આવશો ને?

Advertisements