તા.૧૩ માર્ચ ૨૦૧૧ ના રોજ ભાવનગરમાં સૂર શૃંગારનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેની માહિતિ નીચે પ્રમાણે છે.

કાર્યક્રમ: સૂર શૃંગાર
કલાકાર: આસિત દેસાઈ, હેમા દેસાઈ, આલાપ દેસાઈ
સ્થળ: દક્ષિણામૂર્તિ ની ટેકરી
સમય: સવારે ૬:૩૦ કલાકે
આયોજક: ટ્રસ્ટ તરલ

રસ ધરાવતાં શ્રોતાઓને આયોજકો તરફથી જાહેર નીમંત્રણ પાઠવવામાં આવેલ છે.


અને હા, સંગીત રસીકોને – ત્રણ ભાષામાં સંગીતના સૂર રેલાવતા કીર્તન ભાગવત – વીશે જાણવું જરૂર ગમશે.


Advertisements