પડી પ્રભાત
તોયે શાને કુકડો
હજુ ન બોલે?


જે શેરીમાં કાયમ ચોક્કસ સમયે કુકડો પ્રભાતના સ્વાગત અર્થે પોતાના કુક રે કુક થી આહલેક જગવતો હોય તે શેરીમાં ક્યારેક કુકડો ન બોલે તો મહોલ્લાવાસીઓને કેટલી બેચેની થતી હોય છે તે ભાવ ઉપરોક્ત “હાઈકુ” માં દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


Advertisements