હમણાં “મધુવન” પરિવારમાં પ્રવાસ-યોગ ચાલી રહ્યો હતો. આસ્થા ૧૬,૧૭,૧૮,૧૯ પ્રવાસમાં જઈ આવી તેના પ્રવાસનું વર્ણન પછી ક્યારેક કરશું. અતુલ અને બા ૧૭ થી ૨૧ રાણાવાવ – નિર્વાણધામ યોગાશ્રમમાં ત્રીદિવસીય – સત્સંગ શિબિર હતી તેમાં ગયાં હતા. ઘરમાં હું અને હંસ: ખાલી બે – સાચું કહું તો ઘરમાં જ્યારે ઘરની વ્યક્તિઓ ન હોય ત્યારે બહુ સુનુ સુનુ લાગતુ હોય છે. આસ્થા ૧૯મીએ પાછી આવી અને કાઈક રાહત થઈ. ગઈ કાલે રાત્રે અતુલ અને બા આવ્યા અને મારા જીવમાં જીવ આવ્યો – હું તો રાજીના રેડ થઈ ગઈ. તો ચાલો મારી આનંદની ખુશીમાં તમને યારાના ફીલ્મનું આ મસ્ત મસ્ત ગીત સંભળાવી દઉ.ગીત:mera piya ghar aaya o raamji
Kavitha Krishnamurthy [+]
વર્ષ:૧૯૯૫
કલાકાર:Madhuri Dixit, Rishi Kapoor
સંગીતકાર:Anu Malik
ફીલ્મ:Yaarana

Advertisements