કાઠીયાવાડી હોવાં છતાં જો શિયાળામાં રોટલો ને ઓળો ન જમાડીએ તો તો તમને ખોટું જ લાગે ને? અતુલે “મધુવન” ના ચુલામાં શેકેલા રીંગણા અને મેં એકલા બાજરામાંથી ટીપીને બનાવેલા રોટલા સાથે ગોળ, લીલા મરચાં અને તાજું માખણ – તો ચાલો.. જમવા…..Advertisements