તા.૨ ડીસેમ્બર ૨૦૧૦
ભાવનગર
આજે નોબેલ પુરસ્કાર વિજેતા, શાંતિનીકેતન ના સ્થાપક અને સાંસ્કૃતિક યુગપુરુષ શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ઠાકુર) ની ૧૫૦ મી જયંતી નીમિત્તે ભારતીય રેલ્વે દ્વારા યોજેલી સાંસ્કૃતિક યાત્રાનો ભાવનગરમાં છેલ્લો દિવસ છે. જે કોઈ હજુ ન ગયાં હોય તેઓ એ આજે સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન આ યાત્રા માણવા અચૂક પહોંચી જવા અપીલ છે. આજે જોઈએ શ્રી રવિન્દ્રનાથ ટાગોરના સગા-સ્નેહીઓ તથા તેમના જીવન વિશે થોડી માહિતિ.Advertisements