૨૬મી જાન્યુઆરીએ અને ૧૫મી ઓગસ્ટે આ ગીત સાંભળીને જ આપણે સંતુષ્ટ રહેવાનું છે? આપણાં જવાનોએ પોતાના પ્રાણોનું બલીદાન આપ્યું અને સીમાડાઓની રક્ષા કરી છે. ત્રાસવાદીઓ, દેશના ગદ્દારો, આતંકવાદીઓને ફાંસીએ ચડાવતા આપણાં દેશના રાજકારણીઓને કેમ ઘા વાગે છે? જે દેશમાં દુષ્ટોને તાત્કાલિક અને છ્ઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય તેવી સજા કરવામાં નથી આવતી તે દેશ ગુનેગારો માટે સ્વર્ગ બની જાય છે. કસાબને અને અફઝલને ફાંસી ક્યારે?????????????

Advertisements