પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રપટ હતા અને આધિનુક ટેકનોલોજી આટલી વિકસી ન હોવા છતાં સુંદર ફીલ્મો બનતી હતી. કલાકારોના ભાવો અને અદાકારી આપણાં મન મોહી લેતાં.”હમ દોનો” ફીલ્મના આ ગીતના શબ્દો, દેવાનંદની અદાકારી અને મુહંમદ રફીનો અવાઝ ત્રણેય ના સુભગ મીલનથી ગીત માણવા લાયક બન્યું છે. અતુલને આ ગીતના શબ્દો બહુ ગમે છે જો કે તેને સીગારેટ પીવાની આદત નથી અને મને તો ધૂમાડાની એટલી બધી એલર્જી છે કે જો તે સીગારેટ પીતો હોય તો ઘરમાં જ ના આવવા દઉ હો..


[Youtube=http://www.youtube.com/watch?v=Sagi0o-d7XU]

Advertisements