પ્રકૃતિનું સૌંદર્ય સાથે કાજલનો નટખટ અભિનય બંને એટલા અદભૂત છે કે બંને જાણે આ ગીતમાં એક રુપ બની ગયા છે. આ ગીત જોઉ છું ત્યારે સમજાતું નથી કે કાજલનો નટખટ અભીનય જોવો કે પ્રકૃતિનું સૌંદર્ય માણવું. આપ પણ પ્રકૃતિનું સૌંદર્ય અને અભિનયનો સંગમ કરતું આ હળવાશભર્યું આ ગીત માણો અને જીવનમાં હળવાશ અનુભવો. મારી દિકરી આસ્થાને આ ગીત ખૂબ જ ગમે છે અને સાંભળતા સાંભળતા તે પણ કાજલની જેમ મસ્તીખોર બની જાય છે.


[Youtube=http://www.youtube.com/watch?v=DSRu3JhKxus]

Advertisements