આ બ્લોગજગતમાં ઘણાં ખરા મિત્રો સીધી કે આડકતરી રીતે શિક્ષણ સાથે સંકળાયેલા હશે જ. નથી સંકળાયેલા તેઓને પણ આદર્શ વ્યક્તિ બનવા માટે સ્વામીજીએ ખૂબ સુંદર મનોમંથન કરીને સફળતાનું સૂત્ર તારવ્યું છે જે આપની સમક્ષ રજૂ કરુ છું. વાંચીને આપના પ્રતિભાવો જરૂર આપશો.


Advertisements