ઢોકળા ભૂલ્યો
ને ઢોકળે ઢોકળા
સબળ ટપ્યો
દોસ્તો,
ઉપરનું હાઈકુ વાંચીને તમને એકે વાર્તા યાદ આવી? આવી તો – કહો જોઈએ?
અને હા, આ હાઈકુ તમને કેવું લાગ્યું?
સાદા ઢોકળાં જેવું કે નાયલોન ઢોકળા જેવું તે કહેવાનું ભૂલશો નહીં હો